Kriti Sanon : કૃતિ સેનનનો બ્લેક લેધર જેકેટમાં જબદરસ્ત લુક અભિનેત્રી કૃતિ સેનનની બૉલીવુડમાં તેની એકટિંગને કારણે જાણીતી છે. એકટ્રેસ કૃતિ સેનન તેની એકટિંગ ઉપરાંત તેના ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં ક્રિતિએ બ્લેક લેધર જેકેટમાં ફોટોઝ શેર કર્યા છે જે ખુબજ વાયરલ થયા છે. કૃતિ ટ્રેડિશનલ ઉપરાંત વેસ્ટર્ન લુકમાં જોરદાર લાગે છે, બ્લેક લેધર સાથે બેલી બોટમ પેન્ટ પસંદ કર્યું છે. જેકેટ પર ટાઈટ બેલ્ટ અને ગોલ્ડન નેક ચેઇન પહેરી છે. જેમાં તે એલિગન્ટ લાગે છે. ક્રિતિએ બ્લેક ગોગલ્સ અને મેસી હેયર સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. આ પણ વાંચો:nnRakul Preet Singh : રકૂલના રેડ આઉટફિટમાં કિલર પોઝ