બોલિવૂડની પરમ સુંદરી ક્રિતિ સેનન

Feb 05, 2023

Mansi Bhuva

એક્ટ્રેસ કૃતિ સેનન પોતાના ડ્રેસિંગ સેન્સથી હંમેશા ચર્ચામાં રહે છે. લેટેસ્ટ ડ્રેસમાં તે સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે.

 ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન આવી રહ્યું છે. આવામાં જો તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર ડેટ પર જવાનો પ્લાન છે, તો તેનો લૂક તમે કૉપી કરી શકો છો.

કૃતિ સેનન દરેક આઉટફિટમાં એકદમ સુંદર લાગે છે. તેના ચાહનારાઓ પણ તેની દરેક સ્ટાઇલને કૉપી કરે છે, તેની દરેક તસવીરો પર કૉમેન્ટ અને લાઇક્સ ખુબ આવે છે.

કૃતિ સેનન બૉલીવુડી ગૉર્ઝિયસ દીવા છે, એક્ટ્રેસ દમદાર એક્ટિંગ ઉપરાંત સ્ટાઇલિશ લૂકના કારણે ખુબ ચર્ચિત છે

અભિનેત્રી ક્રિતિ સેનને તાજેતરમાં જ પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

ક્રિતિ સેનનો અદાઓનો વીડિયો

આપને જણાવી દઇએ કે, ક્રિતિ સેનનનું નામ સાઉથ એક્ટર પ્રભાસ સાથે ચર્ચામાં છે. આ સ્ટાર જોડી તેની આગામી ફિલ્મ 'આદિપુરૂષ'માં સાથે જોવા મળશે.