Dec 31, 2024

કૃતિ સેનન વેસ્ટર્ન લુક ન્યુ યર 2025 માટે પરફેક્ટ વાઈબ્સ આપે છે

Shivani Chauhan

કૃતિ સેનન

કૃતિ સેનન બોલીવુડની જાણીતી એકટ્રેસમાંથી એક છે, તે ન માત્ર તેની એકટિંગ પરંતુ ફેશન સ્ટાઇલને પણ ફેન્સમાં ચર્ચામાં રહે છે.

Source: social-media

કૃતિ સેનન ફેશન

થર્ટી ફર્સ્ટ અને ન્યુ યર 2025 માટે અહીં કૃતિ સેનના પરફેક્ટ પાર્ટી વેર લુકની ચર્ચા કરી છે.

Source: social-media

કૃતિ સેનન ફેશન

કૃતિ સેનનએ આ બ્લ્યુ એન્ડ વાઈટ ઓફ સોલ્ડર વર્ટિકલ લાઇન્સ વાળું વન પીસ પસંદ કર્યું છે જેમાં તેણે બોટમમાં લેગિન્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

કૃતિ સેનન ફેશન

આ ઉપરાંત કૃતિ સેનનએ પાર્ટી પરફેક્ટ વાઈટ નેટ સ્લીવ વાળી ટીશર્ટ અને કાર્ગો પેન્ટ સાથે બ્લેક પર્સ કેરી કરીને લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

કૃતિ સેનન ફેશન

કૃતિ સેનનએ વેસ્ટર્ન લુકમાં લોન્ગ વાઈટ એન્ડ બ્લેક આઉટફિટ જોવા મળી છે, એમાં સ્કર્ટમાં નીચે કટ છે અને ટોપમાં વન સાઈડ ઓફ સોલ્ડર સ્લીવ જોવા મળે છે.

Source: social-media

કૃતિ સેનન ફેશન

કૃતિ સેનનએ આ લુકમાં બન હેરસ્ટાઇલ, લોન્ગ લેધર હિલ વાળા સૂઝ અને લાઈટ મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

પરિણીતી ચોપરા સાઈની આઉટફિટ ગ્લેમરસ લુક, ન્યુ યર પાર્ટી માટે પરફેક્ટ

Source: social-media