Kriti Sanon : સીફ્રા રોબોટની ભૂમિકામાં કૃતિ સેનન, જુઓ એકટ્રેસના યુનિક લુક

Feb 09, 2024, 11:16 AM

ફિલ્મમાં શાહિદ અને કૃતિની કેમેસ્ટ્રી ઓડિયન્સને પસંદ આવે તેવું લાગે છે.આ ફિલ્મ 9 ફેબ્રુઆરી આજે થિયેટરમાં રિલીઝ થઇ છે.

તાજતેરમાં અભિનેત્રી 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા' ફિલ્મને લઈને ચર્ચામાં છે.

કૃતિ સેનન સાથે એક્ટર ફિલ્મમાં શાહિદ કપૂર છે. એક્ટર ફિલ્મમાં રોબોટ સાયન્ટિસ્ટના રોલમાં જોવા મળે છે.

જયારે ફિલ્મમાં કૃતિ ખાસ સીફ્રા નામની રોબોટની ભૂમિકામાં જોવા મળે છે. 

ફિલ્મમાં શાહિદ અને કૃતિની કેમેસ્ટ્રી ઓડિયન્સને પસંદ આવે તેવું લાગે છે.આ ફિલ્મ 9 ફેબ્રુઆરી આજે થિયેટરમાં રિલીઝ થઇ છે.

ફિલ્મમાં શાહિદ(રોબોટ સાયન્ટિસ્ટ) એ કૃતિ ( રોબોટ સીફ્રા) ના પ્રેમમાં પડે છે, અને બધું જાણતો હોવા છતાં સીફ્રા સાથે લગ્ન કરે છે.

કૃતિ તેની એક્ટિંગ ઉપરાંત ફેશન સેન્સ ને કારણે પણ ચર્ચામાં રહે છે. એકટ્રેસ યુનિક ટ્રેન્ડી લુકમાં ફોટોઝ શેર કરે છે. જે ખુબજ વાયરલ થાય છે.

આ પણ વાંચો: Yami Gautam : ‘આર્ટિકલ 370’ અભિનેત્રી યામી ગૌતમ પ્રેગ્નેન્ટ, ટ્રેલર લોન્ચ વખતે આપી ન્યુઝ