Kriti sanon । કૃતિ સેનન પિન્ક સાડી લુક

Oct 29, 2024, 08:07 AM

કૃતિ સેનન : કૃતિ સેનન બોલીવુડનું જાણીતી એકટ્રેસ છે તેણે હિટ ફિલ્મો આપી છે, પરંતુ તે ન માટે પોતાની એકટિંગ માટે પણ ફેશન સ્ટાઇલને લઇ પણ ચર્ચમાં રહે છે, તેના તાજતેરના શેર કરેલ ફોટોઝ એ વાતના સાક્ષી છે.

કૃતિ સેનન ફેશન :

કૃતિ સેનન પ્લેઇન પિન્ક સાડીમાં જોવા મળી છે જે સિમ્પલ પણ રોયલ લાગે છે.

કૃતિ સેનન પિન્ક સાડી લુક

તેણે પિન્ક સાડી પર મેચિંગ ડીપ નેકમાં વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યું છે જે તેના આઉટફિટને યુનિક ટચ આપે છે.

કૃતિ સેનન જવેલરી

એકટ્રેસે પિન્ક સાડી પર જવેલરીમાં મેચિંગ પિન્ક અને ગ્રીન ડાયમન્ડ નેકલેસ પસંદ કર્યો છે અને ઈયરિંગ્સને અવોઇડ કરી છે.

કૃતિ સેનન મેકઅપ

એકટ્રેસ કૃતિ સેનનએ લાઈટ આઇ લાઈનર, મસ્કરા, પિન્ક લિપસ્ટિક, કાજલ અને સહેજ પિન્ક બ્લશ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

કૃતિ સેનન વર્ક ફ્રન્ટ

એકટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો કૃતિ તેની બે-ટુ-બેક સફળ રીલીઝ, તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા અને ક્રૂએ ભવ્ય સફળતા મેળવી છે.

દો પત્તી

મુવી દો પત્તી' ક્રિતી દ્વારા પ્રોડ્યુસ થઇ છે. જેમાં કાજોલ, શાહીર શેખ, તન્વી આઝમી અને વધુ મહત્વની ભૂમિકાઓ છે. આ ફિલ્મ ઉત્તર ભારતની મંત્રમુગ્ધ અને રહસ્યમય ટેકરીઓમાં શૂટ કરવામાં આવી છે.

Tripti Dimri | તૃપ્તિ ડીમરીનો દિવાળી રેડ સાડી લુક કેમ છે ખાસ?