Kriti Prabhash: ક્રિતી સેનન અને પ્રભાસની સગાઇ અંગે મોટું અપડેટ પ્રભાસ અને કૃતિ સેનન એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચાઓ તેજ છે સાઉથ અભિનેતા પ્રભાસને લાઇમ લાઇટમાં રહેવું ખાસ પસંદ નથી બીજી તરફ કૃતિ પોતાની બ્યૂટી, અદાઓથી ટ્રેન્ડિંગમાં રહે છે પ્રભાસ અને કૃતિ એકબીજાને ડેટ કરતા હોવાની અટકળો છે લગ્નને લઇને પ્રભાસ અને કૃતિ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે કૃતિ સેનન અને પ્રભાસ ની સગાઇને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રભાસ અને કૃતિ સેનનની સગાઇને લઇને ટ્વિટ કરવામાં આવ્યું છે. વિદેશી સેન્સર બોર્ડના એક સભ્ય ઉમેર સંધુએ આ અંગે ટ્વિટ કર્યું છે. ઉમૈર સંધુએ લખ્યું છે કે પ્રભાસ કૃતિ માલદીવમાં સગાઇ કરવાના છે. પ્રભાસ અને કૃતિ દ્વારા આ અંગે સત્તાવાર સમર્થન નથી અપાયું જોકે પ્રભાસ કૃતિના પ્રેમની વાતો વાયુ ગતિએ પ્રસરી રહી છે પ્રભાસ કૃતિના પ્રેમને હવા વરૂણ ધવને એક કાર્યક્રમમાં આપી હતી વરૂણ ધવને જાહેરમાં કહ્યું હતું કે કૃતિના દિલમાં કોઇ છે જે વાતનો કરણ જોહરે ખુલાસો કરાવતાં પ્રેમની વાતો તેજ બની હતી