કૃતિ સેનન અને પ્રભાસની સગાઇને લઇને આવ્યા મોટા સમાચાર

Feb 07, 2023

Ankit Patel

પ્રભાસ અને કૃતિ સેનન એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચાઓ તેજ છે

White Frame Corner

સાઉથ અભિનેતા પ્રભાસને લાઇમ લાઇટમાં રહેવું ખાસ પસંદ નથી

White Frame Corner

બીજી તરફ કૃતિ પોતાની બ્યૂટી, અદાઓથી ટ્રેન્ડિંગમાં રહે છે

White Frame Corner

પ્રભાસ અને કૃતિ એકબીજાને ડેટ કરતા હોવાની અટકળો છે

White Frame Corner

લગ્નને લઇને પ્રભાસ અને કૃતિ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે

White Frame Corner

કૃતિ સેનન અને પ્રભાસ ની સગાઇને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.

White Frame Corner

પ્રભાસ અને કૃતિ સેનનની સગાઇને લઇને ટ્વિટ કરવામાં આવ્યું છે.

White Frame Corner

વિદેશી સેન્સર બોર્ડના એક સભ્ય ઉમેર સંધુએ આ અંગે ટ્વિટ કર્યું છે.

White Frame Corner

ઉમૈર સંધુએ લખ્યું છે કે પ્રભાસ કૃતિ માલદીવમાં સગાઇ કરવાના છે.

White Frame Corner

પ્રભાસ અને કૃતિ દ્વારા આ અંગે સત્તાવાર સમર્થન નથી અપાયું

White Frame Corner

જોકે પ્રભાસ કૃતિના પ્રેમની વાતો વાયુ ગતિએ પ્રસરી રહી છે

White Frame Corner

પ્રભાસ કૃતિના પ્રેમને હવા વરૂણ ધવને એક કાર્યક્રમમાં આપી હતી

White Frame Corner

વરૂણ ધવને જાહેરમાં કહ્યું હતું કે કૃતિના દિલમાં કોઇ છે

White Frame Corner

જે વાતનો કરણ જોહરે ખુલાસો કરાવતાં પ્રેમની વાતો તેજ બની હતી

White Frame Corner

ફોટો- ઇન્સ્ટાગ્રામ