Dec 18, 2024

Kriti Sanon : ક્રિતી સેનન પિન્ક સાડી લુક જોતા જ રહી જશો

Haresh Suthar

કૃતિ સેનન અભિનેત્રી

કૃતિ સેનન એક પ્રતિભાશાળી અને મહેનતુ અભિનેત્રી છે જેણે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

Source: social-media

કૃતિ સેનન સોશિયલ લુક

કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.

Source: social-media

કૃતિ સેનન પિન્ક લુક

કૃતિ સેનન એક્ટિંગની સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચામાં રહે છે, પિન્ક સાડી લુક ઘણો જ ગોર્જિયલ લાગી રહ્યો છે.

Source: social-media

કૃતિ સેનન ફેશન આઇકન

કૃતિ સેનન તેના સ્ટાઇલિશ લુક માટે પણ ઘણી જાણીતી છે. તે બેસ્ટ-ડ્રેસ્ડ અભિનેત્રીઓની યાદીમાં મોખરે રહે છે. (ફોટો સોશિયલ મીડિયા)

Source: social-media

કૃતિ સેનન

કૃતિ સેનન હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તેણે તેલુગુ ફિલ્મથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. હિન્દી ફિલ્મ તેરી બાતોમે ઉલ્જા એસા મેરા જિયા ફિલ્મમાં રોબોટ તરીકેની એક્ટિંગ ઘણી ચર્ચામાં રહી હતી.

Source: social-media