Kriti Sanon sister : કૃતિ સેનની બહેન નૂપુર સેનની દિલસ્ચપ વાતો
નૂપુર સેનન બોલિવૂડ અભિનેત્રી ક્રિતિ સેનની નાની બહેન છે
નૂપુર સેનનો જન્મ 15 ડિસેમ્બર 1995માં થયો હતો
નૂપુર સેનન ભારતીય અભિનેત્રી છે
નૂપુર સેનને તેના કરિયરની શરૂઆત મ્યૂઝિક વીડિયો ફિલહાલ (2019), ફિલહાલ 2, મોહબ્બત (2021) થી કરી હતી
નૂપુર સેનનું નામ ઘણી સેલિબ્રિટી સાથે ચર્ચામાં આવ્યું છે
નૂપુર સેનને સીરિયલમાં પણ કામ કર્યું છે
નૂપુર સેનને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતી, ત્યારે તેનું દિલ બહુ ખરાબ રીતે તૂટ્યુ હતુ
નૂપુર સેનનું નામ ઘણી સેલિબ્રિટી સાથે ચર્ચામાં આવ્યું છે
આર્યન ખાન લારિસા અને તેના આખા પરિવારને ઇન્સ્ટાગ્રામ પર અનુસરે છે