ક્રિસ્ટલ ડિસોઝાએ શેયર કરી પોતાની ગ્લેમરસ ફોટોઝ

( Source : krystledsouza/insta)

Jan 03, 2023

shivani chauhan

ટીવીમાં સંસ્કારી વહુનો રોલ કરતી ક્રિસ્ટલ ડીસોઝા રિયલ લાઈફમાં ખુબજ બોલ્ડ અને હોટ છે.

( Source : krystledsouza/insta)

ક્રિસ્ટલ પોતાની બોલ્ડ તસ્વીરોને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

( Source : krystledsouza/insta)

તાજેતરમાં ક્રિસ્ટલે પોતાની ગ્લેમરસ તસ્વીરો તેના ઈન્ટાગ્રામ પર શેયર કરી હતી.

( Source : krystledsouza/insta)

તાજેતરની પોસ્ટમાં ક્રિસ્ટલ પ્રિન્ટેડ થાઈ સ્લીટ ડ્રેસમાં ખુબજ સ્ટનિંગ લાગી રહી હતી.

( Source : krystledsouza/insta)

બ્લેક ગોગલ્સ પહેરીને એક એલગ અંદાજમાં ક્રિસ્ટલે પોઝ આપ્યો હતો જેમાં તે સ્ટાઈલિશ લગતી હતી.

( Source : krystledsouza/insta)

ક્રિસ્ટલ સોશિયલ મીડિયા પર ખુબજ એકટીવ રહે છે અને ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપતી રહે છે.

અહીં જણાવી દઈએ કે ક્રિસ્ટલ ડિસોઝા ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી પણ વધારે જેટલા ફોલોઅર્સ ધરાવે છે.

( Source : krystledsouza/insta)