પ્રશંસકો ટીવીની પ્રીતા 'શ્રદ્ધા આર્યા' ના દેશી લુકના દિવાના બન્યા

Source: @sarya12/insta

Nov 08, 2022

Ashish Goyal

Source: @sarya12/insta

કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાનો દેશી લુક સોશિયલ મીડિયા પર છવાયો છે.

Source: @sarya12/insta

તેણે ઇન્ડિયન લુક પ્રશંસકો સાથે શેર કર્યો છે.

Source: @sarya12/insta

શ્રદ્ધા આર્યા મરુન કલરની પ્રિન્ટેડ સાડીમાં ઘણી હસીન લાગે છે.

Source: @sarya12/insta

સેથામાં સિંદૂર, કાનમાં ઇયરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે તેણે પોતાના લુકને સ્ટાઇલિશ બનાવ્યો છે.

Source: @sarya12/insta

શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા ફ્રેન્ડલી છે. તે અવારનવાર પોતાના ફોટા શેર કરે છે.

Source: @sarya12/insta

શ્રદ્ધા આર્યાને વધારે ઓળખ કુંડલી ભાગ્યમાં પ્રીતાનો રોલ નિભાવીને મળી છે.

Source: @sarya12/insta

લાલ સાડીમાં શ્રદ્ધા આર્યા એકદમ ગ્લેમરસ લાગી રહી છે.