Jahnvi Kapoor : શ્રીદેવીના મૃત્યુ અંગે જાહ્નવી કપૂરનો ખુલાસો

Jan 05, 2024, 11:42 AM

Jahnvi Kapoor : શ્રીદેવીના મૃત્યુ અંગે જાહ્નવી કપૂરનો ખુલાસો

શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર તાજેતરમાં કોફી વિથ કરણ 8'માં મહેમાન તરીકે જોવા મળી હતી

ખુશી વર્ક લાઈફને લઈને શ્રીદેવી જેવી જ છે. "તે ખૂબ જ શાંત છે અને મને લાગે છે કે તેણી અને મમ્મામાં આ વાત સમાન છે. પરંતુ તે કેમેરા સામે ખુલે છે

જાહ્નવીએ કહ્યું કે, ખુશી તેની માતા શ્રીદેવી જેવી છે

જાહ્નવીએ જણાવ્યું કે, "તેને તેના ઘરે ફોન આવ્યો અને તેણે ખુશીને  રડતા સાંભળી

"જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું મારા રૂમમાં હતી. ફોનમાં ખુશીને રડતા સાંભળતા હું તેના રૂમમાં દોડી ગઈ હતી

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'બવાલમાં'માં જોવા મળી હતી

જાહ્નવી વિશે વાત કરતાં ખુશીએ કહ્યું કે,  તેણીએ પોતાની જાતને સંભાળી કારણ કે તેણીને પરિવારમાં સૌથી મજબૂત માનવામાં આવે છે

જાહ્નવી વિશે વાત કરતાં ખુશીએ કહ્યું કે,  તેણીએ પોતાની જાતને સંભાળી કારણ કે તેણીને પરિવારમાં સૌથી મજબૂત માનવામાં આવે છે

જાહ્નવીએ કહ્યું કે, ખુશી તેની માતા શ્રીદેવી જેવી છે

જાહ્નવીએ કહ્યું કે, ખુશી તેની માતા શ્રીદેવી જેવી છે

ખુશી વર્ક લાઈફને લઈને શ્રીદેવી જેવી જ છે. "તે ખૂબ જ શાંત છે અને મને લાગે છે કે તેણી અને મમ્મામાં આ વાત સમાન છે. પરંતુ તે કેમેરા સામે ખુલે છે

ખુશી વર્ક લાઈફને લઈને શ્રીદેવી જેવી જ છે. "તે ખૂબ જ શાંત છે અને મને લાગે છે કે તેણી અને મમ્મામાં આ વાત સમાન છે. પરંતુ તે કેમેરા સામે ખુલે છે

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'બવાલમાં'માં જોવા મળી હતી

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'બવાલમાં'માં જોવા મળી હતી

24 ફેબ્રુઆરી, 2018ના રોજ દુબઈમાં એક હોટલના રૂમમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું મૃત્યુ થયું હતું

જાણો દીપિકા પાદુકોણની લકઝરી લાઇફસ્ટાઇલ અને નેટવર્થ