આ એક્ટ્રેસની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે. આ એક્ટ્રેસનું નામ ફિલ્મ લાપતા લેડિઝમાં એક્ટિંગ કરનારી Pratibha Ranta છે
લાપતા લેડિઝને કારણે પ્રતિભા રાંટાની રાતોરાત કિસ્મત બદલી ગઇ છે અને લોકોને તેમની એક નવી નેશનલ ક્રશ મળી ગઈ છે
પ્રતિભા રાંટા ફિલ્મોમાં આવી એ પહેલાં ટીવી શો કુર્બાન હુઆ અને આધા ઈશ્કમાં કામ કરી ચૂકી છે
પ્રતિભા રાંટા ખરેખર અદ્ભૂત ગ્લો અને હોટ ફિગર ધરાવે છે. પ્રતિભા રાંટા સોશિયલ મીડિયા લવર છે. તે તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે
પ્રતિભા સંજય ભણસાલીની ડેબ્યુ વેબ સિરીઝ 'હીરામંડી'નો હિસ્સો છે. જાજરમાન શૉમાં એકટ્રેસ એક નાનકડો રોલ કરીને પણ ધન્ય ધન્ય થઈ ગઈ છે
તેને ભણસાલી જેવા માસ્ટર ક્રાફ્ટસમેન સાથે કામ કરવા મળ્યું એ જ બહુ મોટી વાત છે
This browser does not support the video element.
પ્રતિભા રાંટાનો શાનદાર ડાન્સ વીડિયો