માધુરી દીક્ષિતનો સાડીમાં કાતિલાના લૂક, ચાહકો અદાઓનો દિવાના

May 16, 2023, 12:43 PM

માધુરી દીક્ષિતનો સાડીમાં ટ્રેન્ડી લૂક

માધુરી દીક્ષિતેનો વ્હાઇટ સાડીમાં ટ્રેડિશનલ લૂક

યેલો સાડી પર મેચિંગ બ્લાઇઝ સાથે ખુબસુરત લૂક. આ તસવીરમાં માધુરી દીક્ષિતની સ્માઇલ કતિલાના છે.

બી-ટાઉન સેલેબ સિલ્વર બોર્ડર સાથે જાંબલી રંગના કપડામાં શાનદાર 

માધુરી દીક્ષિતે ગઇકાલે 15 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો

માધુરી દીક્ષિત ખુબ જ સ્ટાઇલિશ છે. ચાહકો તેના દીવાના છે.