શું તમે માધુરી દીક્ષિતનું 'પટાખા' ફોટોશૂટ જોયું છે?
અભિનેત્રી માધુરી દિક્ષિત પોતાની ફેશન સેન્સથી ઘણી ચર્ચામાં રહે છે
ટૂંક સમયમાં મરાઠી ફિલ્મોમાં જોવા મળવાની છે.
સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય જોવા મળે છે
બ્લેક નેટ સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું
સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો ચર્ચામાં છે
ફોટોને કેપ્શન આપવામાં આવ્યું છે 'પટાખા'