માધુરી દીક્ષિતનો જબરદસ્ત સાડી લૂક ઇન્ટરનેટ પર વાયરલ
જો તમે હેવી વર્ક વાળી સાડી પહેરવાનું વિચારી રહ્યા હોય તો આ પ્રકારની સાડી તમે પહેરી શકો છો.
સાથે જ ફિંગરમાં એક ગોલ્ડન રીંગ પહેરી છે. જે ખુબ જ યુનિક છે. માધુરી દીક્ષિતે આ સાડી પર બિંદી પણ લગાવી છે.
જો તમે હેવી વર્ક વાળી સાડી પહેરવાનું વિચારી રહ્યા હોય તો આ પ્રકારની સાડી તમે પહેરી શકો છો.
આ સાડી પર માધુરી દીક્ષિતે બહુ જ ઓછી જ્વેલરી પહેરી છે. અભિનેત્રીએ લોંન્ગ ટ્રેડિશનલ અને બહુ જ સુંદર ઇયરિગ્સ પહેરી છે
સાથે જ ફિંગરમાં એક ગોલ્ડન રીંગ પહેરી છે. જે ખુબ જ યુનિક છે. માધુરી દીક્ષિતે આ સાડી પર બિંદી પણ લગાવી છે.
માધુરી દીક્ષિતે પાર્ટીવેર અને ચમકદાર સાડીમાં પણ આકર્ષક પોઝ આપીને ફોટોશૂટ કરાવ્યું છે. આ લૂકમાં એક્ટ્રેસ અતિ સુંદર લાગી રહી છે.
આ તસવીરમાં માધુરી દીક્ષિતનો ચહેરો કેટલો ગ્લો કરી રહ્યો છે. તેમજ તેની કિલર સ્માઇલ પર ફેન્સ ફિદા થઇ જશે.
જો તમે પાર્ટી કે રિસેપ્શનમાં સાડી પહેરવાનું વિચારી રહ્યા હોય તો માધુરી દીક્ષિતનો આ લૂક પરફેક્ટ છે. તમે આ લૂકને રિક્રએટ કરી શકો છો.
આ તસવીરમાં માધુરી દીક્ષિતનો ચહેરો કેટલો ગ્લો કરી રહ્યો છે. તેમજ તેની કિલર સ્માઇલ પર ફેન્સ ફિદા થઇ જશે.
માધુરી દીક્ષિતે ચમકદાર પર્પલ સાડી પર ડાયમંડની ઇયરિંગ્સ, મેચિંગ બ્રેસલેટ પહેર્યું છે. જે તેની સુંદરતાની શોભા વધારી રહ્યું છે.