Madhuri Dixit : માધુરી દીક્ષિતનો રેડ લૂકમાં જબરદસ્ત સ્વેગ જોવા મળ્યો માધુરી દીક્ષિત 56 વર્ષની ઉંમરે પણ એટલી ગ્રેસફૂલ છે કે, આજની યંગ એજ એક્ટ્રેસિસને પણ પાછળ છોડી દે છે વાત જ્યારે સાડીઓની આવે તો તેની પાસે પારંપરિકથી લઇ મોર્ડન સાડીઓનું ઉત્તમ કલેક્શન છે ટ્રેડિશનલ ડ્રેસમાં ધક ધક ગર્લની સુંદરતા જોવાલાયક હોય છે હાલમાં જ માધુરી દીક્ષિતનો રેડ લૂક જોવા મળ્યો છે આ તસવીરમાં માધુરી દીક્ષિતનો ગોગ્લસમાં સ્વેગ જોવા મળી રહ્યો છે આ રેડ લૂકમાં માઘુરીની સુંદરતા નિખરી રહી છે ધક ધક ગર્લ આ લૂકમાં અતિ સુંદર લાગી રહી છે ગોગલ્સ સાથે માધુરીનો સુપર પોઝ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક આજે ક્યાં ગાયબ છે?