Mar 27, 2024

Madhuri Dixit : માધુરી દીક્ષિતની જાજરમાન લૂકમાં કિલર અદાઓ

Mansi Bhuva

ધક ધક ગર્લનો લેટેસ્ટ લૂક તમારા હોંશ ઉડાવી દેશે

માધુરી દીક્ષિતે તેના ફિલ્મી કરિયરની શરૂઆત 1984માં રિલીઝ થયેલી ફિલ્મ "અબોધ"થી કરી હતી

This browser does not support the video tag.

This browser does not support the video tag.

માધુરી દીક્ષિત અવારનવાર પોતાની કિલર તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે

Source: social-media

હાલમાં જ માધુરી દીક્ષિતે સુંદર લહેંગામાં પોતાની તસવીરો શેર કરી છે

આ લહેંગા પર સુંદર જર્દોશીનું વર્ક કરવામાં આવ્યું છે

માધુરી દીક્ષિતે આ લૂકની શાન વધારવા માટે આકર્ષક ડાયમંડનો નેકલેસ અને રીંગ પહેરી છે

Source: social-media

આ તસવીરોમાં માધુરી દીક્ષિતનો ચહેરો પણ અદ્ભૂત ચમકી રહ્યો છે

Source: social-media

કરોડો કમાવા છતાં આ સેલેબ્સ ભાડાની ઘરમાં રહે છે