માધુરી દીક્ષિતનો જન્મ 15 મેં 1967ના રોજ થયો હતો
માધુરી દીક્ષિતે આ ઉંમરે જે રીતે પોતાના ફિગર અને ચાર્મને જાળવી રાખ્યું છે તે પ્રશંસનીય છે
માધુરી દીક્ષિત એક્ટિંગની સાથે જબરદસ્ત ફેશન સેન્સ ધરાવે છે
માધુરી દીક્ષિત એક્ટિંગની સાથે જબરદસ્ત ફેશન સેન્સ ધરાવે છે
માધુરી દીક્ષિતના આ લૂક તમે ટ્રાય કરશો તો ચોક્કસથી તમે યંગ દેખાશો
માધુરી દીક્ષિતની ફિટનેસનો કોઇ જવાબ નથી. માધુરી ફિટ એન્ડ ફાઈન રહેવા માટે હંમેશા ગંભીર રહે છે
શું તમે પણ માધુરી જેવું ફિટનેસ ઈચ્છો છો તો જાણો કઈ રીતે રહશે ફિટ માધુરી દીક્ષિત ફુડી લવર છે. તેમ છતા તે તેની ડાયટની પુરતી કાળજી લે છે. માધુરી નારિયળ પાણીને પોતાના રોજના રુટિનમાં સામેલ કરે છે. જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને સ્કિન ગ્લો કરે છે
માધુરી હંમેશા યોગ કરતા વીડિયો પણ શેર કરતી રહે છે જેનાથી તેના ચાહકો પણ યોગનું મહત્વ સમજે. યોગથી આપણે શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે