Madhuri Dixit : માધુરી દીક્ષિતના આ ટ્રેડિશનલ લુક વેડિંગ ફંક્શન માટે પરફેક્ટ

Feb 26, 2024, 04:02 PM

Madhuri Dixit : માધુરી દીક્ષિતના આ ટ્રેડિશનલ લુક વેડિંગ ફંક્શન માટે પરફેક્ટ

તો એક્ટ્રેસનો આ લુક હલ્દી સેરેમની માટે બેસ્ટ છે. આ કુર્તા સેટમાં માધુરીએ નેટનો પિન્ક કલરનો ગોલ્ડન ડિઝાઇન વાળો દુપ્પટો યેલ્લો કુર્તા સેટ પર પસંદ કર્યો છે.

 માધુરી દીક્ષિત ન માત્ર તેની એકટિંગ પરંતુ તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર યુનિક અને ટ્રેન્ડી આઉટફિટમાં ફોટોઝ શેર કરે છે.

તાજતેરમાં એક્ટ્રેસએ ટ્રેડિશનલ આઉટફિટમાં ફોટોઝ શેર કર્યા હતા, જે ખુબજ ચર્ચામાં રહ્યા હતા. 'ડાન્સ કવિન' ના આ લુક વેડિંગ ફંક્શનમાં પહેરવા માટે પરફેક્ટ છે.

આ ફોટોમાં એક્ટ્રેસ માધુરી દીક્ષિતએ વાઈટ કલરની પ્રિન્ટેડ સાડી કમ લહેંગામાં ફ્લોરલ પ્લેઇન વાઈટ દુપટ્ટા પસંદ કર્યો છે. અને અલગ અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કર્યા છે.

આ વાઈટ આઉટફિટ પર જવેલરીની વાત કરીયે તો, એક્ટ્રેસે લોન્ગ જાયન્ટ ગ્રીન ડાયમન્ડ અને વાઈટ ડાયમન્ડની ઈયરિંગ્સ પહેરી છે. અને એક હાથમાં ડાયમન્ડની બેંગલ્સ અને બીજા હાથમાં મલ્ટીકલરનું ડાયમન્ડ બ્રેસલેટ પેહર્યું છે.

એક્ટ્રેસએ સ્મોકી આઈ મેકઅપ કર્યો છે, જયારે ફેસ પર ન્યૂડ મેકઅપ કર્યો છે. માધુરીનો આ લુક સિમ્પલ પણ એલિગન્ટ છે. હેરી સ્ટાઇલમાં તેણે ઓપન હેયર સ્ટાઇલ કરી છે.

એક્ટ્રેસનો આ પર્પલ ટ્રેડિશનલ આઉટફિટ પણ મેરેજ ફંક્શન માટે પરફેક્ટ છે. આ લુકમાં માધુરીએ પર્પલ કલરના ગોલ્ડ પ્રિન્ટ વાળો લહેંગા પસંદ કર્યો છે.

એક્ટ્રેસનો આ પર્પલ ટ્રેડિશનલ આઉટફિટ પણ મેરેજ ફંક્શન માટે પરફેક્ટ છે. આ લુકમાં માધુરીએ પર્પલ કલરના ગોલ્ડ પ્રિન્ટ વાળો લહેંગા પસંદ કર્યો છે.

તો એક્ટ્રેસનો આ લુક હલ્દી સેરેમની માટે બેસ્ટ છે. આ કુર્તા સેટમાં માધુરીએ નેટનો પિન્ક કલરનો ગોલ્ડન ડિઝાઇન વાળો દુપ્પટો યેલ્લો કુર્તા સેટ પર પસંદ કર્યો છે.

તો એક્ટ્રેસનો આ લુક હલ્દી સેરેમની માટે બેસ્ટ છે. આ કુર્તા સેટમાં માધુરીએ નેટનો પિન્ક કલરનો ગોલ્ડન ડિઝાઇન વાળો દુપ્પટો યેલ્લો કુર્તા સેટ પર પસંદ કર્યો છે.

આ પણ વાંચો: Urvashi Rautela : ઉર્વશી રૌતેલાની યો યો હની સિંહ સાથે જન્મદિવસની ઉજવણી