Jun 08, 2023

Madhuri Dixit: માધુરી દીક્ષિત આ ગુજરાતી ક્રિકેટરના પ્રેમમાં બધુ છોડી દેવા હતી તૈયાર

Mansi Bhuva

 બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત માત્ર પોતાની એક્ટિંગ માટે જ ફેમસ નથી પરંતુ લોકો તેની સુંદરતાના પણ દિવાના છે.

56 વર્ષની માધુરી દીક્ષિત તેના સુંદર દેખાવના કારણે તેના કરતા નાની હિરોઈનોને મ્હાત આપી શકે છે.

એક સમય એવો હતો જ્યારે માધુરી દીક્ષિતે બધાને ચોંકાવી દીધા હતા જ્યારે તેણે એક પ્રખ્યાત ક્રિકેટર પર પોતાનો પ્રેમનો ઈજહાર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માધુરી દીક્ષિત એક સમયે ભારતીય ક્રિકેટર અજય જાડેજાના પ્રેમમાં પાગલ હતી.

માધુરી દીક્ષિત પોતાની ફેશન સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે.