માધુરી દીક્ષિત હંમેશા તેની અલગ અલગ સ્ટાઇલ અને લુકને લઇ ચર્ચામાં રહે છે.

Dec 20, 2022

Mansi Bhuva

માધુરી દીક્ષિત તેના ચાહકો માટે ફોટોઝ અને ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તાજેતરમાં 'ધક ધક ગર્લ'એ તેનો નવો અવતાર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

 અભિનેત્રીએ શેર કરેલી તસવીરોમાં તે વ્હાઇટ કલરની સાડીમાં બેહદ ખુબસુરત લાગે છે.

આ લુકમાં માધુરીએ ઘણા મનમોહક પોઝ પણ આપ્યા છે.

માધુરીનો નવો લુક સોશિયલ મીડિયા પર રફતારથી વાયરલ થઇ રહ્યો છે.

માધુરી દીક્ષિત એક્સપ્રેસન ક્વિન તરીકે પણ ઓળખ ધરાવે છે. માધુરીની સૌપ્રથમ ફિલ્મ હતી અબોધ (૧૯૮૪) અને તેઝાબ (૧૯૮૮) ફિલ્મથી તે સ્ક્રિન પર ચમકી.

માધુરી દીક્ષિત અદ્ભુત અભિનય, સુંદરતા તેમજ ડાન્સિંગ કળાને કારણે ખુબ લોપ્રિય છે. માધુરી દીક્ષિતને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર 'પદ્મ શ્રી'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સરગમ કૌશિક

સરગમ કૌશિકે રચ્યો ઇતિહાસ