Madhuri Dixit Saree : હજારો લાખોની સાડીમાં માઘુરી દીક્ષિત ચમકી

Mar 13, 2024, 11:43 AM

ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલના દુનિયાભરના લોકોને દિવાના છે

માધુરી દીક્ષિતની આ બ્લેક ડિઝાઇનર સાડી પાર્ટી માટે બેસ્ટ ઠે

આ તકે માધુરી એકથી એક સાડી લૂકમાં નજર આવી હતી

આ સાડીઓ ટ્રેડિશનલથી માંડીને વેસ્ટર્ન પણ છે

માધુરી દીક્ષિતની આ ઓરેંન્જ સાડી ખુૂબ જ શાનદાર છે

આ સાડી પર માધુરી દીક્ષિતે ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યું છે

માધુરી દિક્ષિતની આ બ્લૂ સાડી પણ કમાલની છે. આ સાડી પર તેણે ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યું છે

માધુરી દીક્ષિતની આ બ્લેક ડિઝાઇનર સાડી પાર્ટી માટે બેસ્ટ ઠે

માધુરીની આ વ્હાઇટ સાડી પર બેહદ સુંદર છે. આ સાડી તમે કોઇ પાર્ટી કે પ્રસંગમાં પહેરી શકો છો

માધુરી દીક્ષિતની આ પિંક અને બ્લૂ બોર્ડર વાળી સાડીની  ખુબ જ સુંદર છે, પરંતુ તેની કિંમત 75 હજાર રુપિયા છે

આ ગોલ્ડન સાડીની કિંમત દોઢ લાખ આસપાસ છે

આ ગોલ્ડન સાડીની કિંમત દોઢ લાખ આસપાસ છે

માધુરી દીક્ષિતની આ યેલો સાડી સ્ટાઇલિશ પણ છે, જે પીઠીના ઓકેઝન માટે બેસ્ટ છે

માધુરી દીક્ષિત આ યેલો ટ્રેડિશનલ સાડીમાં અતિ સુંદર લાગી રહી છે

આલિયા ભટ્ટ હિરોઇન બને તે સિદ્ધાર્થ મલ્હોત્રાને પસંદ નહોતુ?