તમન્ના ભાટિયાનું નામ ગેરકાયદે IPL મેચ સ્ટ્રીમિંગ કેસમાં ઉછળ્યું છે
તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સેલે સમન્સ મોકલ્યું છે
અભિનેત્રીને મહારાષ્ટ્ર સાયબર બ્રાન્ચ દ્વારા 29 એપ્રિલે પૂછપરછ માટે બોલાવાય છે
મળતી માહિતી અનુસાર, અભિનેત્રીને પૂછવામાં આવશે કે ફેરપ્લે માટે તેનો કોણે સંપર્ક કર્યો હતો અને તેના માટે તેને કેટલા પૈસા આપવામાં આવ્યા હતા?
તમન્ના ભાટિયાએ ફેરપ્લેનું પ્રમોશન કર્યું હતું. વાયાકોમે અભિનેત્રી વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર સેલમાં આ ફરિયાદ નોંધાવી છે
ફેર પ્લેના કારણે વાયાકોમને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે