Malaika Arjun Break Up :મલાઈકા અરોરા સાથે કર્યું બ્રેકઅપ, આ એકટ્રેસના પ્રેમમાં પડ્યો અર્જુન કપૂર

Aug 25, 2023, 02:45 PM

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેક અપની વાતો ખુબજ ઝડપથી ફેલાઈ રહી છે.

ત્યારે એવું જાણવા મળી રહી છે કે, અર્જુન, મલાઈકાથી અલગ થયા પછી એકટ્રેસ કુશા કપિલાને ડેટ કરી રહ્યા છે.

જો કે, અર્જુન કપૂરે મલાઈકા સાથેના બ્રેકઅપની અને કુશ સાથે રિલેશનશીપની વાત પર કોઈ રિએક્શન આપ્યું નથી.

પરંતુ જયારે કુશા કપિલ અને અર્જુન કપૂરના ડેટની વાત આવી ત્યારે કુશાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું હતું.

કુશાએ લખ્યું કે, રોજ મારા વિષે આવી બકવાસ વાતો વાંચી મારે પોતાને એક ફોર્મલ ઈન્ટ્રોડકશન કરવું પડશે.

કુશાએ લખ્યું કે, રોજ મારા વિષે આવી બકવાસ વાતો વાંચી મારે પોતાને એક ફોર્મલ ઈન્ટ્રોડકશન કરવું પડશે.

કેટલાક દિવસ પહેલા અર્જુન કપૂર અને કુશ કપિલા કરણ જોહરની પાર્ટીમાં એક સાથે સ્પોટ થયા હતા.

અર્જુન, કુશાને ઝાંખી રહ્યા હોય તેવું ફોટોમાં જોવા મળ્યું હતું.

પરંતુ અહીં જણાવી દઈએ કે, મલાઈકા દ્વારા તેની અર્જુન કપૂર સાથેના બ્રેકઅપની વાત સામે આવી નથી.