Apr 01, 2024

Malaika Arora : મલાઇકા અરોરાની આ તસવીરો જોઇને મુંઝવણમાં મૂકાશો

Mansi Bhuva

 મલાઇકા અરોરા એક મોડલ અને અભિનેત્રી છે

મલાઇકા અરોરા તેના અંગત જીવનને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે

મલાઇકા અરોરા અર્જુન કપૂર સાથે તેના સંબંધોને કારણે હંમેશા ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે

આ સાથે મલાઇકા તેની સુપરહોટ તસવીરો અને બોલ્ડ અદાઓને કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે

મલાઇકા અરોરા લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે

Source: social-media

મલાઇકા અરોરા લેટેસ્ટ તસવીરોમાં પિંક ઓફશોલ્ડર ગાઉનમાં પ્રિન્સેસ લાગી રહી છે

આ ગાઉન પર મલાઇકાએ એક સુંદર નેકપીસ પહેર્યો છે

Source: social-media

આ તસવીરો જોતા મલાઇકાની સુંદરતાના વખાણ કરવા કે નેકપીસ તેને લઇને તમે મૂંઝવણમાં મૂકાશો

બીજી તરફ મલાઇકા અરોરાએ આ આઉટફિટમાં અતિ સુંદર પોઝ આપ્યાં છે

ચિત્રંગદા સિંહની સુપરહોટ તસવીરો