મલાઇકા અરોરા કરોડોની સંપત્તિની માલકિન
મલાઇકા અરોરા કરોડોની સંપત્તિની માલકિન
મલાઈકા અરોરાના ઘરની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે

મલાઈકા અરોરાએ ઘણી ફિલ્મોમાં સુપરથી પણ ઉપર આઈટમ સોંગ્સ આપ્યા છે. જેના કારણે તે ફિલ્મો સુપરહિટ સાબિત થઈ

ઘણા ટીવીના રિયાલિટી શોમાં જજ પણ રહી ચૂકી છે. આમાંથી મલાઈકા ઘણી કમાણી કરે છે

મલાઈકા દરેક શોના એક એપિસોડ માટે 5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે

આ સાથે મલાઈકા ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો કરીને પણ ઘણી કમાણી કરે છે અને બ્રાન્ડ એમ્બેસેડર છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઈકા અરોરાની કુલ નેટવર્થ લગભગ 80 કરોડ રૂપિયા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઈકા અરોરાની કુલ નેટવર્થ લગભગ 80 કરોડ રૂપિયા છે
મલાઈકા અરોરાના ઘરની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે
મલાઈકા અરોરાના ઘરની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે
મલાઈકા અરોરાને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે, તેના કાર કલેક્શનમાં રૂપિયા 1.38 કરોડની BMW 7 સિરીઝ, રૂપિયા 96 લાખની BMW X7, રૂપિયા 20 લાખની Toyota Inova Crysta તેમજ રૂપિયા 2.11 કરોડની રેન્જ રોવર કારનો સમાવેશ થાય છે