Malaika Arora: મલાઇકા અરોરાએ હોટ પોઝમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
mansi bhuva
Feb 19, 2023, 05:23 PM
જો તમે તમારી ઉંમરને કેપ્ચર કરવાનું કૌશલ્ય શીખવા ઈચ્છો છો તો મલાઈકા અરોરા તેના માટે બેસ્ટ ટીચર છે.
જોઈને કોઈ કહી જ ના શકે કે મલાઈકાની ઉંમર કેટલી હશે?
મલાઈકાની સુંદરતા એ છે કે તે દિવસેને દિવસે ખીલી રહી છે અને દરેક વ્યક્તિ આ સુંદરતાની જાળમાં ફસાઈ ગઈ છે.
મલાઇકા જીમ અથવા મોર્નિંગ વોક પર નીકળે છે. ફોટોગ્રાફરો માટે હસીનાને કેમેરામાં કેદ કરવી હિતાવહ બની જાય છે.
મલાઈકા બી-ટાઉનની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. જેઓ 2 દાયકા કરતાં વધુ સમયથી ઉદ્યોગમાં છે.
અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે.
This browser does not support the video element.
મલાઇકા અરોરાી કાતિલાના અદાઓ