(ફોટો: મલાઈકા/ઈન્સ્ટાગ્રામ)

વ્હાઇટ ડ્રેસમાં મલાઇકા અરોરાનું હોટ ફોટોશૂટ

Mar 09, 2023

Author

(ફોટો: મલાઈકા/ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

(ફોટો: મલાઈકા/ઈન્સ્ટાગ્રામ)

મલાઈકાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.

(ફોટો: મલાઈકા/ઈન્સ્ટાગ્રામ)

આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

(ફોટો: મલાઈકા/ઈન્સ્ટાગ્રામ)

મલાઈકાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

(ફોટો: મલાઈકા/ઈન્સ્ટાગ્રામ)

આ ઓક્સોડાઇઝ જ્વેલરી તેના આકર્ષક લુકને સંપૂર્ણ કરે છે.

(ફોટો: મલાઈકા/ઈન્સ્ટાગ્રામ)

ફોટોશૂટ પર બહેન અમૃતા અરોરાની ટિપ્પણી 'Gorjussssssss'