બોલ્ડનેસ ક્વિન મલાઇકા અરોરા

Feb 14, 2023

Mansi Bhuva

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

ફોટામાં મલાઈકા અરોરા સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. આ લુકમાં મલાઇકાએ કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.

મલાઈકાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે.

મલાઈકાએ ન્યૂડ મેકઅપ કર્યો છે. મલાઈકા તેના વાળને સ્લીક બ્રેડેડ સ્ટાઈલમાં બાંધ્યા છે. 

મલાઇકા અરોરાની આ તસવીરોને જોઇને લાગે કે 25 વર્, કોઇ મોડેલ પણ તેનો ખુબસુરતી કે સ્ટાઇલ મામલે મુકાબલો ના કરી શકે.

મલાઇકા અરોરા અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં ઘણા વર્ષથી છે.

મલાઇકા અરોરા પોતાની ફેશન સ્ટાઇલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

મલાઇકા અરોરા પોતાની ફેશન સ્ટાઇલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.