Malaika Arora : મલાઇકા અરોરાનો લેટેસ્ટ સમર લૂક તમારી ઉંઘ ઉડાડી દેશે
મલાઈકા અરોરાનો આવો લૂક તમે પહેલા ક્યારેય જોયો નહીં હોય
મલાઇકા અરોરા હંમેશા પોતાની લવ લાઇફને કારણે ચર્ચામાં રહે છે
મલાઈકા અરોરા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે
આ તસવીરો શેર કરતી વખતે, મલાઈકા અરોરાએ તેમને કેપ્શન આપ્યું - સમર વ્હાઇટ...
મલાઇકાની આ તસવીરો ચાહકોના હૃદયના ધબકારા વધારી દેશે
મલાઇકા અરોરા આ વ્હાઇટ બોડીકોન સ્ટાઇલિશ ડ્રેસમાં હોટ લાગી રહી છે
મલાઇકા અરોરાના પુત્રએ હાલમાં તેને પ્રશ્ન પૂછ્યો હતો કે તે ક્યારે લગ્ન કરે છે?