ફેન્સની ધડકન મલાઇકા અરોરા ફિટનેસ મામલે એકદમ ફિટ છે. 49વર્ષે પણ આટલા ફિટ કેવી રીતે રહી શકાય એનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે

Sep 01, 2023, 10:40 PM

મલાઇકા અરોરા સેલિબ્રિટી

મલાઇકા અરોરા ભલે હિન્દી ફિલ્મો અને ટીવી સિરીયલમાં ઓછી દેખાતી હોય પરંતુ હોટ લુક, બ્યૂટી અને બોલ્ડનેસ મામલે હંમેશા ચર્ચામાં રહે છે

મલાઈકા અરોરા ડેબ્યૂ

હિન્દી ફિલ્મ જગતમાં છૈયા છૈયા હોટ સોન્ગથી ડેબ્યૂ અને મુન્ની બદનામ હુઇ જેવા આઇટમ સોન્ગ માટે મલાઈકા અરોરા ઘણી જાણીતી બની હતી

મલાઈકા અરોરા લગ્ન

મલાઈકા અરોરાએ સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં બંને અલગ થયા હતા. પુત્રનું નામ અરહાન ખાન છે

મલાઈકા અરોરા લવ સ્ટોરી

અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લવ સ્ટોરી આગળ વધી હતી. જોકે હાલમાં બંને વચ્ચે બ્રેક થયું હોવાની ચર્ચા છે

મલાઈકા બર્થ ડે 23 ઓક્ટોબર

મલાઈકા અરોરાનો જન્મ 23 ઓક્ટોબર, 1973 માં ઠાણે ખાતે થયો હતો.માતા જોયસ પોલકાર્ય અને પિતા અનિલ અરોરા છે. અમૃતા અરોરા બહેન છે

મલાઈકા સોશિયલ દિવા

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. અંદાજે 16 મિલિયનથી પણ વધુ ફોલાઅર્સ ધરાવે છે. જેની અની ફિટનેસ પર ફિદા છે

મલાઈકા અરોરા 49 વર્ષ

મલાઈકા અરોરા ને જોઇને કોઇ અંદાજો ન લગાવી શકે કે તેણી 49વર્ષની છે. અભિનેત્રી મલાઇકા અરોરા ફિટનેસ બાબતે ઘણી સંવેદનશીલ છે

મલાઈકા અરોરા બોલ્ડનેસ

મલાઈકા અરોરાના ફોલોઅર્સ તેની બ્યૂટી અને ફિટનેસ પર મરે છે. પચાસે પહોંચવા આવી હોવા છતાં ફિગર યુવા અભિનેત્રીઓને શરમાવે એવું છે

મલાઈકા અરોરા હોટ લુક

ફેન્સની ધડકન મલાઇકા અરોરા ફિટનેસ મામલે એકદમ ફિટ છે. 49વર્ષે પણ આટલા ફિટ કેવી રીતે રહી શકાય એનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે

મલાઈકા અરોરા ફિટનેસ

મલાઈકા અરોરા આ ઉંમરમાં પણ કેવી રીતે રહે છે ફિટ? મલાઇકા અરોરા ફિટનેસ કેવી રીતે સાચવે છે? મલાઇકા અરોરાનો ડાયેટ પ્લાન શું છે?

મલાઈકા અરોરા જીમ, યોગા

મલાઈકા અરોરા ફિટ રહેવા દ્રઢ નિશ્વયી છે. મલાઇકા નિયમિત રીતે કસરત, સ્વિમિંગ અને યોગા કરે છે. તેણીનો ડાયેટ પણ ખાસ છે

This browser does not support the video element.

મલાઈકા અરોરા મોર્નિંગ

મલાઇકા અરોરાના દિવસની શરૂઆત પાણી સાથે થાય છે.સવારે ઉઠીને પહેલા તેણી એક લિટર પાણીમાં લીંબુનો રસ અને મધ નાંખી પીવે છે

મલાઇકા અરોરા બ્રેકફાસ્ટ

મલાઇકા અરોરા સવારે બ્રેકફાસ્ટ અચૂક કરે છે. મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તેણી તાજા ફળ, ઇડલી, પૌંઆ, ઇંડાની સફેદી અને મલ્ટીગ્રેન ટોસ્ટ ખાય છે

મલાઈકા અરોરા લંચ

હુશ્નની મલ્લિકા એવી મલાઇકા અરોરા ખાવામાં પણ બોલ્ડ છે પરંતુ કાળજી લે છે. તેણી લંચમાં બે રોટલી, ભાત, શાક અને ચિકન પણ ખાય છે

મલાઈકા સાંજનો નાસ્તો

મલાઈકા અરોરાને પીનટ ખૂબ પસંદ છે. સાંજના નાસ્તામાં તે પીનટ અને બટરનો ખાસ ઉપયોગ કરે છે. પીનટ બટર સેન્ડવીચ તેણીની મનપસંદ છે

મલાઇકા અરોરા ડિનર

મલાઈકા અરોરા રાતે પ્રોટીન સાથે લાઇટ ખાવાનું વધુ પસંદ કરે છે. બાફેલા શાકભાજી, સૂપ, સલાડ, ઇંડા અને દાળ ખાવાનું ખાસ પસંદ કરે છે