પ્રિન્ટેડ ડ્રેસમાં સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનનનો સિઝલિંગ અવતાર જોઇને ફેન્સ ઘાયલ

Mar 17, 2023, 01:55 PM

This browser does not support the video element.

દક્ષિણની સુંદર અભિનેત્રી માલવિકા મોહનન પોતાની સ્ટાઇલિશ ફેશન સેન્સથી ચાહકોને પ્રભાવિત કરતી રહે છે.

અભિનેત્રી સારી રીતે જાણે છે કે દરેક લુકમાં કેવી રીતે પરફેક્ટ દેખાવું જોઈએ.

માલવિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપતી રહે છે.

અભિનેત્રી એક નવા ફોટોશૂટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

માલવિકાએ પ્રિન્ટેડ ડ્રેસ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી રહી છે.

આ ડ્રેસમાં તે ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ કિલર પોઝ આપી રહી છે.