Manushi Chhillar : મિસ વર્લ્ડ માનુષી છિલ્લર 'ઓપરેશન વેલેન્ટાઈન' માં જોવા મળશે
માનુષી છિલ્લર બોલિવૂડની જાણીતી અભિનેત્રી, મોડલ અને મિસ વર્લ્ડ 2017 છે.
અભિનેત્રી માનુષી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ (2022) માં સંયોગિતાની ભૂમિકાથી અભિનયની શરૂઆત કરી હતી.
મિસ વર્લ્ડ આ ઉપંરાત, ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલીમાં પણ વિકી કૌશલ સાથે જોવા મળી છે.
એકટ્રેસના એજ્યુકેશનની વાત કરીયે તો તેણે CBSE 12 માં ધોરણમાં ટોપ કર્યું, પહેલા પ્રયાસમાં NEET ક્લિયર કરી હતી. અને MBBS ની ડિગ્રી મેળવી હતી.
એકટ્રેસ ન માત્ર તેની એકટિંગ અને એજ્યુકેશન પરંતુ તેની ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં રહે છે.
અભિનેત્રી માનુષી સોશિયલ મીડિયા પર એકટીવ રહે છે અને પોતાના યુનિક આઉટફિટમાં ફોટોઝ શેર કરે છે.
માનુષી તાજેતરમાં તેની ફિલ્મ 'ઓપરેશન વેલેન્ટાઈન' ને લઈને ચર્ચામાં છે, આ ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં હશે. ફિલ્મ 1 માર્ચે રિલીઝ થશે.
તાજતેરમાં 'ઓપરેશન વેલેન્ટાઈન' નું સોન્ગ ' હમ હૈ ગવાહ'' રિલીઝ થયું હતું.
જયારે એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અપકમિંગ મુવી 'યોદ્ધા' માં જોવા મળશે, આ ફિલ્મ 15 માર્ચે, 2024 એ રિલીઝ થશે.