અભિનેત્રી પ્રિયા બાપટનો અદભૂત લૂક ચર્ચામાં, ચાહકો ફિદા

May 16, 2023, 01:48 PM

એક ભવમાં અનેક ભવ જીવવા બની અભિનેત્રી

પ્રિયા બાપટે  'મુન્નાભાઈ એમબીબીએસ'  અને 'લગે રહો મુન્નાભાઈ ' જેવી  હિન્દી  ફિલ્મોમાં ભલે માત્ર કેમિયો  કર્યો હોય.  પણ તે મરાઠી  સિનેમાની ૈ લોકપ્રિય અભિનેત્રી છે.

વેબસીરીઝના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માટે ખાસ લૂક

પ્રિયાએ  સંખ્યાબંધ  મરાઠી  ધારાવાહિકો અને કેટલીક મરાઠી વેબ  સિરિઝોમાં પણ કામ કર્યું છે.

મહત્ત્વની  વાત એ છે કે તે હવે  ફરીથી હિન્દી વેબ સિરિઝ  'માયાનગરી- સિટી ઓફ ડ્રીમ્સ'  ની બીજી  સીઝનમાં  પણ જોવા મળશે.

વેબ  સિરિઝોમાં કામ કરવાના પોતાના અનુભવો  વિશે પ્રિયા કહે છે કે તેમાં કામ કરવું   ફિલ્મો જેવું જ લાગે છે.