અભિનેત્રી પ્રિયા બાપટે 'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'લગે રહો મુન્નાભાઈ ' જેવી હિન્દી ફિલ્મોમાં ભલે માત્ર કેમિયો કર્યો હોય.પણ તે મરાઠી સિનેમાની ૈ લોકપ્રિય અભિનેત્રી છે.
તે ટૂંક સમયમાં 'સિટી ઓફ ડ્રીમ્સ'ની ત્રીજી સીઝનમાં જોવા મળશે.
'પૂર્ણિમા ગાયકવાડ' મુખ્ય ભૂમિકા ભજવશે
હાલમાં અભિનેત્રી વેબસીરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે
હોટ પેન્ટ-સૂટમાં ફોટોશૂટ
વેબ સિરિઝોમાં કામ કરવાના પોતાના અનુભવો વિશે પ્રિયા કહે છે કે તેમાં કામ કરવું ફિલ્મો જેવું જ લાગે છે.
બ્લેક સૂટમાં બોસી સોનાક્ષી સિંહા
આગળની વેબ સ્ટોરી જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો