Meera Chopra : મીરા ચોપરાની શાનદાર તસવીરો

મીરા ચોપરા આ દિવસોમાં પોતાની વેડિંગને કારણે સતત ચર્ચામાં

પરિણીતિ અને પ્રિયંકાની જેમ ફિલ્મી દુનિયામાં નામ કમાવનાર મીરા ચોપડા પોતાના જીવનનું એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહી છે

થોડા સમય પહેલા મીરા ચોપડાએ ફેંસને ગુડન્યૂઝ આપી હતી કે તે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રક્ષિત કેજરીવાલની સાથે લગ્ન કરવા જઈ રહી છે

મીરા ચોપડાના લગ્નની વિધિ 11 માર્ચે શરૂ થશે અને 12 માર્ચે મીરા અને રક્ષિત એક થઈ જશે

લગ્ન જયપુરના કુંડાના લક્ઝરી હોટલમાં થશે
લગ્ન જયપુરના કુંડાના લક્ઝરી હોટલમાં થશે
મીરા લાંબા સમયથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. તેણે સેક્શન 375, સફેદ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

તેણે એ પણ જણાવ્યું કે બંનેની સાથે તેનો બહેન જેવો સંબંધ છે જ નહીં

પરિણીતિનાં પરિવારની સાથે તેના પરિવારની ઘણાં સમયથી કોઈ વાતચીત નથી થતી