Minissha Lamba : મિનિષા લાંબાની ફેશન સેન્સ જોઈ ચોકી જશો, જુઓ ફોટા

મિનિષા લાંબા ઈન્ડિન એકટ્રેસ છે જેનો જન્મ 18 જાન્યુઆરી 1985 થયો હતો. આજે અભિનેત્રી 39 મો બર્થડે સેલીબ્રેટ કરી રહી છે.તે ભારતીય અભિનેત્રી ઉપરાંત પોકર પ્લેયર છે.

મિનિષા લાંબા (Minissha Lamba) એ ફિલ્મ કરિયરની શરૂઆત ફિલ્મ યહાં (2005) થી કરી હતી. તેની અન્ય ફિલ્મોમાં હનીમૂન ટ્રાવેલ્સ પ્રા. લિ. (2007), બચના એ હસીનો (2008), વેલ ડન અબ્બા (2010), અને ભેજા ફ્રાય 2 (2011) છે.

લાંબા તેની એક્ટિંગ ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર એકટીવ રહે છે અને ફોટોઝ શેર કરે છે.

અભિનેત્રીએ આ લુકમાં ડીપ નેક પિસ્તા કલરમાં વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યું છે. જવેલરીમાં તેણે મોતી અને ડાયમન્ડનો નેકલેસ અને એક હાથમાં બેંગલ અને રિંગ મેચ કરી છે.

લાંબાએ સેમ લુકમાં અલગ અલગ પોઝ આપ્યા છે. જેમાં ઓપન હેયર અને લાઈટ મેકઅપ કર્યો છે.

અભિનેત્રીનો ટ્રેડિશનલમાં સાડી લુક પણ અમેઝિંગ છે. આ લુકમાં તેણે પિસ્તા કલરની ફૂલ મિરર વર્ક સાડીમાં મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યો છે. આ ઉપરાંત કર્લી હેયરસ્ટાઇલ અને સિલ્વર જવેલરી પહેરી છે. જે ખુબજ એલિગન્ટ લાગે છે.

મિનિષાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ 2015 માં રાયન થામ (પૂજા બેદીનો કઝીન) સાથે લગ્ન કર્યા અને વર્ષ 2020 માં ડાયવોર્સ લીધા હતા.

આ પણ વાંચો:
એશા દેઓલ પતિથી અલગ થઈ રહી છે?
આ પણ વાંચો:
એશા દેઓલ પતિથી અલગ થઈ રહી છે?