મિર્ઝાપુર 3 વેબસીરીઝની લોકોમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આવતી કાલે 5 જુલાઈ 2024 ના રોજ વેબ સિરીઝ અમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે.
Source: social-media
મિર્ઝાપુર 3 માં પંકજ ત્રિપાઠીથી લઈને અલી ફઝલ સુધી ઘણા અવતર એક્ટર અને એકટ્રેસને કેસર કરવામાં આવ્યા છે. સિરીઝમાં પંકજ ત્રિપાઠીની વાઈફનું પાત્ર ભજવનાર રસિકા દુગ્ગલ પણ હાલ ખુબજ ચર્ચામાં છે.
Source: social-media
તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં કેપ્શન અપાયું હતું કે 'ઘાયલ શેરની ઝ્યાદા ખતરનાક હોતી હૈ. ઔર અબ યે શેરની એક મા ભી હૈ. કોઈ નહિ આ સકતા હમારે ઔર મિર્ઝાપુર કી ગદ્દી કે બીચ.'
Source: social-media
સિરીઝમાં ત્રિપાઠી પરિવારની વહુ રસિકા દુગ્ગલએ ઘણી ફિલ્મો અને ટેલિવિઝન પ્રોડક્શન્સમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે.
Source: social-media
રસિકા દુગ્ગલએ ફિલ્મ અનવર (2007) [માં એક નાનકડી ભૂમિકા સાથે સ્ક્રીન ડેબ્યુ કર્યું હતું અને નો સ્મોકિંગ (2007), ઔરંગઝેબ (2013), કિસ્સા (2015), ટ્રેન સ્ટેશન ( 2015), તુ હૈ મેરા સન્ડે (2017) અને હમીદ (2018) માં ભૂમિકા ભજવી છે.
Source: social-media
2018 માં, રસિકાએ લેખક સઆદત હસન મંટોના જીવન પર આધારિત બાયોગ્રાફી મૂવી મન્ટોમાં જોવા મળી હતી, જેમાં તે મંટોની પત્ની સફિયાની ભૂમિકા નિભાવી હતી. જેના માટે રસિકા પ્રથમ સ્ક્રીન એવોર્ડ નોમિનેશન મળ્યું હતું.
Source: social-media
રસિકાની સફળતા વર્ષ 2018માં એમેઝોન પ્રાઇમ વિડિયો ઓરિજિનલ સિરીઝ મિર્ઝાપુરમાં તેની ભૂમિકા માટે બેસ્ટ એકટ્રેસ ઈન વેબ સિરીઝમાં ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સમાં નામાંકન મેળવ્યું હતું.
Source: social-media
Mirzapur Season 3 : 5 જુલાઈએ રિલીઝ થશે એકશન ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ મિર્ઝાપુર સીઝન 3, અહીં જાણો બધુજ