Miss Universe 2024 : પહેલીવાર સાઉદીની મહિલા સ્પર્ધક 'મિસ યુનિવર્સ' માં ભાગ લેશે

Mar 27, 2024, 01:44 PM

મિસ યુનિવર્સની સ્પર્ધામાં એવું પહેલીવાર બનશે જ્યારે કોઇ ઇસ્લામિક દેશ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેશે 1

આ વિશે માહિતી ખુદ રૂમી અલકાહતાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી છે 1

હાલ નિકારાગુઆની શેન્નિસ પલાસિયોસ મિસ યુનિવર્સ છે 1

રુમી અલકાહતાની 27 વર્ષીય મોડલ છે જે સાઉદી અરબમાં રહી ચૂકી છે 1

મિસ અરબ વર્લ્ડ પીસ 2024 અને મિસ વૂમન પણ રુમી અલકાહાતાની જીતી ચૂકી છે 1

આ વખતે મેક્સિકોમાં મિસ યુનિવર્સ 2024નું આયોજન થશે 1

હાલ નિકારાગુઆની શેન્નિસ પલાસિયોસ મિસ યુનિવર્સ છે 1

માધુરી દીક્ષિતની જાજરમાન લૂકમાં કિલર અદાઓ1