Mission Majnu: મિશન મજનૂ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના સહિત આ સિતારાઓએ લીધી આટલી ફી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદન્નાએ ફિલ્મ 'મિશન મજનૂ' માટે તગડી ફી લીધી છે.
મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ 'મિશન મજનૂ' માટે રૂપિયા 7 કરોડ લીધા છે. (Photo source Siddharth Malhotra)
સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની વાત કરીએ તો તેણે આ ફિલ્મ માટે રૂપિયા 3 કરોડ લીધા છે. (Photo source Rashmika Mandanna)
એક્ટર પરમીત સેઠીએ પણ આ ફિલ્મ માટે 75 લાખ રૂપિયા ફી લીધી છે.
(Photo source: screen grab)
પરમીત શેઠી બાદ શારીબ હાશ્મી અંગે વાત કરીએ તો તેણે પણ તગડી ફી લીધી છે. માહિતી અનુસાર તેણે 55 લાખ રૂપિયા ફી લીધી છે. (Photo source: sharib hashmi)
મીર સરવર વિશે જાણવા મળ્યું છે કે, તેણે પણ 40 લાખ રૂપિયા ફી લીધી છે. (Photo source: screen grab)
અહેવાલ અનુસાર, કુમુદ મિશ્રાએ 'મિશન મજનૂ' માટે 30 લાખ રૂપિયા ફી લીધી છે. (Photo source: screen grab)
. રજત કપૂરે પણ મિશન મજનૂમાં અભિનય કરવા માટે અંદાજે 40 લાખ રૂપિયા ફી લીધી હોવાની માહિતી છે. (Photo source rajat kapoor insagram)
. અર્જન બાજવાએ મિશન મજનૂમાં અભિનય કરવા માટે સૌથી ઓછી 25 લાખ રૂપિયા ફી લીધી હોવાની માહિતી છે. (Photo source arjan bajwa insagram)