જાણો 'મિશન મજનૂ' માટે કોણે કેટલો ચાર્જ લીધો

Jan 24, 2023

Mansi Bhuva

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદન્નાએ  ફિલ્મ  'મિશન મજનૂ' માટે તગડી ફી લીધી છે. 

મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ 'મિશન મજનૂ' માટે રૂપિયા 7 કરોડ લીધા છે. (Photo source Siddharth Malhotra)

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની વાત કરીએ તો તેણે આ ફિલ્મ માટે રૂપિયા 3 કરોડ લીધા છે. (Photo source Rashmika Mandanna)

એક્ટર પરમીત સેઠીએ પણ આ ફિલ્મ માટે 75 લાખ રૂપિયા ફી લીધી છે.  (Photo source: screen grab)

પરમીત શેઠી બાદ શારીબ હાશ્મી અંગે વાત કરીએ તો તેણે પણ તગડી ફી લીધી છે. માહિતી અનુસાર તેણે 55 લાખ રૂપિયા ફી લીધી છે.  (Photo source: sharib hashmi)

મીર સરવર વિશે જાણવા મળ્યું છે કે, તેણે પણ 40 લાખ રૂપિયા ફી લીધી છે.  (Photo source: screen grab)

અહેવાલ અનુસાર, કુમુદ મિશ્રાએ 'મિશન મજનૂ' માટે 30 લાખ રૂપિયા ફી લીધી છે. (Photo source: screen grab)

 

રજત કપૂરે પણ મિશન મજનૂમાં અભિનય કરવા માટે અંદાજે 40 લાખ રૂપિયા ફી લીધી હોવાની માહિતી છે. (Photo source rajat kapoor insagram)

 

અર્જન બાજવાએ મિશન મજનૂમાં અભિનય કરવા માટે સૌથી ઓછી  25 લાખ રૂપિયા ફી લીધી હોવાની માહિતી છે. (Photo source arjan bajwa insagram)