કિયારા અડવાણી વિશે લોકો શું કરે છે સર્ચ, આ છે? ગુગલ પર સૌથી વધુ 10 સેલેબ્સ
કિયારા અડવાણી ગૂગલ પર સૌથી વઘુ સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટીમાં ટોપ પર છે
સિદ્ધાર્થ મલ્હોત્રીના વાત કરીએ તો એક્ટર ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવાની યાદીમાં છઠ્ઠા ક્રમે છે
આ પછી તેણે મુંબઇમાં રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
તો એક્ટ્રેસનું રિસેપ્શન ગૂગલ પર ટ્રેન્ડમાં છે
ફેન્સ કિયારા અડવાણીના શાનદાર લગ્ન વિશે પણ ઘણી વસ્તુઓ ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે
લોકોએ કિયારાના વેડિંગ લહેંગાની કિંમત પણ શોધી કાઢી છે
આ સાથે લોકોએ કિયારા અડવાણીની જ્વેલરી પણ ગૂગલ પર ખુબ સર્ચ કરી છે
સિદ્ધાર્થ મલ્હોત્રીના વાત કરીએ તો એક્ટર ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવાની યાદીમાં છઠ્ઠા ક્રમે છે
ગૂગલની યાદીમાં કિયારા અડવાણી પછી ભારતીય ક્રિકેટર શુભમન ગિલનું નામ છે, તે આ સૂચિમાં બીજા ક્રમે છે