મૌની રોય ‘બેશરમ રંગ’માં રંગાઇ, સેક્સી શોર્ટ ડ્રેસમાં દેખાઇ ‘હોટ’

Jan 01, 2023

Ajay Saroya

શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણની ‘પઠાણ’ ફિલ્મના ‘બેશરમ રંગ’ સોંગ અંગે વિવાદ સર્જાયો

બેશરમ રંગ’ સોંગમાં દીપીકા પદુકોણે પહેલા કેસરી રંગના કપડાં અને અંગપ્રદર્શન સામે ભારે વિરોધ

મૌની રોયે પણ  ભગવા રંગની શોર્ટ ડ્રેસ પહેરી સોશિયલ મીડિયામાં આગ લગાડી

ભગવા રંગની શોર્ટ ડ્રેસમાં મૌની રોયની કાતીલ અદા

શોર્ટ ડ્રેસમાં મૌની રોયની ‘સેક્સી અદા’

મૌની રોયે પોતાના ગોર્જિયસ લુકને લાઇટ મેકઅપ, ઓપન હેરસ્ટાઇલ અને હેન્ડ બેંગથી કમ્પલિટ કર્યુ

ભગવા રંગની શોર્ટ ડ્રેસમાં પતિ સૂરજ નામ્બિયાર સાથે

photo source : imouniroy