અભિનેત્રી મૌની રોયની પચરંગી બિકીનીવાળી તસવીરો જોઇને ફેન્સ ઓતપ્રોત

Mar 15, 2023, 02:09 PM

This browser does not support the video element.

અભિનેત્રી આ લૂકમાં સોશિચલ મીડિયા પર તસવીરો શેર કરી છે.

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેના અભિનયની સાથે સાથે તેની સિઝલિંગ સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.

આ તસવીરો આ સમયે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

મલ્ટીકલર્ડ બિકીનીમાં મૌની રોયનો કિલર લુક સમુદ્રની લહેરો વચ્ચે જોવા મળી રહ્યો છે . આમાં તે ઘણા કામુક પોઝ આપી રહી છે.

મૌનીએ બિકીની લુક સાથે ફંકી સનગ્લાસ પહેર્યા છે અને તે ખુલ્લા વાળ, ન્યુડ મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.