મૌની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ચાહકો તેની દરેક પોસ્ટને ખૂબ લાઈક અને કોમેન્ટ કરે છે
ટેલિવિઝનથી લઇને બોલવૂડમાં પોતાના દમ પર ઓળખ ધરાવનાર મૌની રોય
મૌની રોય ફિટ અને સુંદર દેખાવા માટે સખત મહેનત કરે છે. અભિનેત્રી મૌની રોયનું ફિગર દરેકને આકર્ષે છે. તેની ફિટનેસ જોઈને, આજે દરેક મહિલા તેના જેવું ફિગર મેળવવા ઝંખે છે
યોગ કરવાથી મન હળવું રહે છે. સાથે જ શરીર પણ ફિટ રહે છે. તમે પણ મૌની રોય જેવું ફિગર બનાવવા માટે યોગની ટિપ્સ ફોલો કરી શકો છો
અભિનેત્રી સૂર્ય નમસ્કાર , અષ્ટાંગ યોગ, હઠ યોગ વગેરેનો અભ્યાસ પણ કરે છે. આ રીતે, તમે પણ આ યોગ કરીને મૌની રોય જેવી પરફેક્ટ ફિગર મેળવી શકો છો.
મૌની રોયએ દેવો કે દેવ મહાદેવમાં પાર્વતી, નાગિન સીરિયલમાં નાગિનનું પાત્ર નિભાવી એક્ટ્રેસ ધરે-ઘરે ફેમસ થઇ