Dec 28, 2022

કડકડતી ઠંડીમાં મૌની રોયના ‘હોટ’ લૂકે વધારી ગરમી

Ajay Saroya

સોશિયલ મીડિયામાં મૌની રોયનો લેટેસ્ટ લૂક વાયરલ થયો છે, જેમાં એક્ટ્રેસ મોતી જડેલા મિનિ પર્લ ડ્રેસમાં બહુ જ ‘હોટ’ લાગી રહી છે

મોનીએ ન્યૂડલ સ્ટ્રિપ ડીપનેક મિડિમાં દેખાડી બોલ્ડનેસ 

વાયરલ થયેલા લેટેસ્ટ ફોટોઝમાં મૌની કર્વી ફિગર ફ્લોન્ટ કરતી દેખાય છે

મૌનીની ફેશન સેન્સ ગજબની છે

‘નાગિન’ ફેમ મૌની રોયની નશીલી આંખો અને બ્યૂટીફુલ ફિગર પર યંગસ્ટર્સ ફિદા છે

તાજેતરમાં મૌની રોયના વધુ એક લૂક વાયરલ થયો છે જેમાં તેણે હેવી આઉટફિટમાં આકર્ષક પોઝ આપ્યો

આ નવા લૂકમાં મૌની રોય ગોલ્ડન એસેસરીઝ પહેરી છે

ફેન્સને મૌનીની દરેક અદા અને સ્ટાઇલ બહુ જ ગમે છે  

This browser does not support the video tag.