Dec 28, 2022
Ajay Saroya
મૌનીની ફેશન સેન્સ ગજબની છે
‘નાગિન’ ફેમ મૌની રોયની નશીલી આંખો અને બ્યૂટીફુલ ફિગર પર યંગસ્ટર્સ ફિદા છે
તાજેતરમાં મૌની રોયના વધુ એક લૂક વાયરલ થયો છે જેમાં તેણે હેવી આઉટફિટમાં આકર્ષક પોઝ આપ્યો
આ નવા લૂકમાં મૌની રોય ગોલ્ડન એસેસરીઝ પહેરી છે
ફેન્સને મૌનીની દરેક અદા અને સ્ટાઇલ બહુ જ ગમે છે