સફેદ બ્રેલેટમાં મૌની રોયનો બોલ્ડ લૂક, કમાલનો છે એક-એક ફોટો

May 17, 2023, 04:43 PM

મૌની રોય ટીવીની દુનિયામાં જાણીતી છે.

મૌની રોય હવે બોલિવૂડ ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી હતી, જેમાં તેના નેગેટિવ રોલના ખૂબ વખાણ થયા હતા.

મૌનીએ થોડા સમય પહેલા આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

મૌની રોય આ ફોટામાં તેના સેક્સી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

આ ફોટોમાં પણ મૌની ખૂબ જ હોટ લાગી રહી છે.