મૌનીએ એકવાર ફરી પોતાના લેટેસ્ટ ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે.

Mar 24, 2023

Mansi Bhuva

લેટેસ્ટ લૂકમાં તેણી પ્રિન્ટેડ મિની સ્કર્ટ અને બ્લેક ટોપ પહેરેલી જોવા મળી રહી છે.

મૌનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તેણી કોઈ રેસ્ટોરેન્ટમાં બેઠેલી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં મૌની રોય તડકાંની મજા લેતી જોવા મળી રહી છે, જેમાં તેણી પોતાના વાળને સરખા કરતી જોવા મળી રહી છે.

મૌની રોયની આ તસવીરો પર હજારો ફેન્સ કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. કોઈ મૌનીને બૉમ ગર્લ કહી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર મૌની રોય ક્યારેક ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં ધમાલ મચાવતી જોવા મળી રહી છે

ટીવીથી લઈને ફિલ્મો સુધીનો સફર નક્કી કરનારી મૌની રોયને હવે કોઈ ઓળખ આપવાની જરુર નથી. 

મૌની અવાર-નવાર પોતાના ફેન્સ સાથે તેણીના ડિફરન્ટ લુક અને તેની નવી-નવી તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહી છે.

મૌની રોયની આકર્ષક અદાઓ

મૌની રોયની આકર્ષક અદાઓ